નમસ્કાર મિત્રો  આશિષભાઇ મહેતા તરફથી ઇ મેલ મારફતે વિદ્યાર્થીના મનમાં ઉદભવતા પ્રશ્નો અને તેના જવાબો ની PDF ફાઇલ મળી તે બદલ મારી ગુજરાતીભાષા બ્લોગ પરિવાર એમનો સદા ઋણી રહેશે  વિદ્યાર્થીને ખૂબજ સારી રીતે સમજવા માટે અને સમજાવા માટે આ સાહિત્ય પ્રસાદ દરેક શિક્ષકમિત્રોને ઉપયોગી થાય તેમ છે. અમારી નમ્ર વિનંતી છે .કે દરેક સારસ્વત મિત્રો પોતાના મોબાઇલમાં આ PDF ફાઇલ સેવ કરી રાખે 

ફાઇલ ડાઉનલોડ કરવા ક્લિક કરો - વિદ્યાર્થી

0 comments:

Post a Comment

 
Top